કૃપા કરીને તમારા બધા ગ્રુપમાં શેર કરો અને જ્ઞાનવધૅક લાગે તો નીચે આપેલા કમેંટ બોક્સમાં પોતાનો અભિપ્રાય આપો.... * કોરોનાને ઓળખો * * પ્રશ્ન (૧): - શું કોરોના વાયરસને નાબૂદ કરી શકાય છે..? જવાબ: - ના ! કોરોના વાયરસ એ નિર્જીવ કણો છે, જેના પર ચરબીનું સુરક્ષા કવચ (રક્ષણાત્મક પડ) ચઢેલું હોય છે. તે જીવંત વસ્તુ નથી, તેથી તેને મારી શકાતા નથી, પણ એ પોતાની જાતે જ કણ કણ થઈને ખતમ થઈ જાય છે (એનું વિઘટન પામે છે) પ્રશ્ન (૦૨): -કોરોના વાયરસનું વિઘટન થવા માટે કેટલો સમય લાગે છે ? જવાબ: - કોરોના વાયરસ કેટલા સમયમાં વિઘટન પામે છે,એનો આધાર, 👉તેની આજુબાજુ કેટલી ગરમી અથવા ભેજ છે? અથવા 👉તે કયા સ્થાન પર છે, તે સ્થાનની પરિસ્થિતિ કેવી છે? એના પર આધારિત છે. આ પણ વાંચવા જેવું : https://currentthaught.blogspot.com/2020/04/arogya-setu-app.html પ્રશ્ન (૦૩): -તેને કણ કણ કરીને કેવી રીતે તોડી શકાય છે ? જવાબ: - કોરોના વાયરસ ખૂબ નબળો છે. તેના ઉપર ચરબીનો રક્ષણાત્મક સ્તર ફાડી નાખવાથી તે મરી જાય છે. સાબુ અથવા ડીટ...